Ahmedabad: BRTS કોરિડોરમાં કાર, ટુ વ્હીલર વચ્ચે ભયંકર અકસ્માત, બે લોકોના દર્દનાક મોત
Ahmedabad Accident News: અમદાવાદ શહેરમાં વધુ એક ભયંકર અકસ્માત થયો છે, જેણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. નહેરૂનગર વિસ્તારમાં ઝાંસીના રાણીના પૂતળા નજીક BRTS કોરિડોરમાં મોડી રાત્રે ટુ-વ્હીલર અને કાર…










