Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા
Biswajit Daimary ULFA Controversy: આસામના રાજકારણમાં યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ઉલ્ફા) અંગેના એક નિવેદનને કારણે ચર્ચા શરૂ થઈ છે. રાજ્યના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની પ્રશંસા કરતાં કહ્યું કે આ સંગઠને…







