Maharashtra: શરમજનક ! બે છોકરીઓ સાથે છેડતી કરનાર આરોપીનું હીરોની જેમ સ્વાગત, સમર્થકોએ પીડિતાના ઘરની બહાર ફટાકડા ફોડ્યા
Maharashtra: મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં, બે છોકરીઓની છેડતી કરવા બદલ જેલમાં બંધ એક વ્યક્તિને જામીન મળ્યા બાદ તેનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું…








