‘ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને ઘણાં સમય પહેલાં જામીન મળી જવા જોઈતા હતા’ – Justice Sudhanshu Dhulia
Justice Sudhanshu Dhulia: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સુધાંશુ ધૂલિયાએ દિલ્હી રમખાણોના કથિત મોટા ષડયંત્રના કેસમાં જેલમાં બંધ વિદ્યાર્થી કાર્યકરો ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાની તરફેણ કરી છે.…







