UNESCO Girls Education Report: UNESCOનો ચોંકાવનારો અહેવાલ, ગામડાંમાં 100 છોકરાઓ સામે માત્ર 59 છોકરીઓ ધોરણ 12 સુધી પહોંચે છે
UNESCO Girls Education Report: ગ્રામીણ ભારતમાં છોકરીઓના શિક્ષણને લઈને ગંભીર અસમાનતા સામે આવી છે. શુક્રવારે જાહેર થયેલા યુનેસ્કો (UNESCO)ના નવા અહેવાલ અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં 100 છોકરાઓ ધોરણ 11 અને 12નો…







