FALAH UNIVERSITY: અલ-ફલાહ યુનિ.ના ચેરમેન સિદ્દીકીની EDએ કરી ધરપકડ,13 દિવસના રિમાન્ડ પર
FALAH UNIVERSITY:દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ એજન્સીઓની તપાસમાં અનેક ખુલાસા થયા છે જેમાં અલ-ફલાહ યુનિવર્સિટી આતંકીઓનો અડ્ડો હોવાની વાત સામે આવી છે ત્યારે હવે યુનિવર્સિટીના ચેરમેનની પૂછતાછ શરૂ…








