Gujarat Fertilizer Scam: ગુજરાતના ખેડૂતોને ખાતરમાં છેતર્યા, કૌભાંડીઓ સામે સરકારે શું પગલા લીધા?
Gujarat Fertilizer Scam:જામનગર અને ભાવનગરમાં ખાતરના વેચાણમાં મોટા પાયે ગેરરીતિનો પર્દાફાશ થયો છે, જે ગુજરાતમાં ખાતરના વિતરણની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ કૌભાંડમાં જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ…