Gujarat: શું તમે પણ દવાના નામે ચોક તો નથી ખાઈ રહ્યા? નકલી દવાના કારોબારોનો થયો પર્દાફાશ
Duplicate Medicine in gujarat: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા ચાલી રહી છે. નકલી પનીર, નકલી ધી, નકલી ખાદ્યપદાર્થોનો જથ્થો, નકલી કચેરીઓ નકલી અધિકારીઓ અને હવે તો નકલી દવાઓ પણ…