BJP: ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા લાલાના જુગારના અડ્ડા ઉપર રેડ થતાં નાસભાગ
BJP: ભાજપના રાજમાં નેતાઓ અને તેમના પરિવાર બિન્દાસ ગેરકાયદે ધંધા કરતા હોવાની વ્યાપક ફરિયાદ છે અને ભ્રષ્ટાચારના અનેક કિસ્સા સામે આવી રહયા છે ત્યારે આ બધા વચ્ચે ખેડા જિલ્લાના માતરના…






