Sonia Gandhi Satyaki Savarkar: સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ, પડપૌત્ર સાત્યકી સાવરકરે સોનિયા ગાંધીને મોકલી નોટિસ
Sonia Gandhi Satyaki Savarkar: કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની આત્મકથા ‘બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ’માં વિનાયક દામોદર સાવરકર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે વિવાદ ઊભો થયો છે. સાવરકરના પડપૌત્ર સાત્યકી…








