UP News: CM યોગીને ગોળી મારવાની ધમકી આપનારના ઘરે પહોંચી પોલીસ, આરોપી બંદુક લઈને છત પર ચઢી ગયો, જાણો આગળ શું થયું
UP News: ઉત્તર પ્રદેશના મથુરાનો એક યુવક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોળી મારી દેવાની ધમકી આપતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવક હાથમાં પિસ્તોલ લઈને ધમકી આપતો જોવા મળ્યો હતો.…









