Amirgarh: મંદિરમાં જ શરમજનક કૃત્ય, પુરુષ મહિલા બની મંદિરના બાથરૂમમાં ઘૂસ્યો
Amirgarh: વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સમપાંચમના દિવસે ચોંકાવનારો બનાવ બન્યો. બનાસ નદીમાં સ્નાન કરીને મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલવા ગયેલી મહિલાઓ વચ્ચે એક શખ્સ મહિલાના વેશમાં ઘૂસી ગયો હતો. સતર્ક…