VIT University MP: Gen-Zના વિદ્યાર્થીઓને અખાદ્ય ખોરાક-ગંદુ પાણી અપાતા 4ના મોતના આક્ષેપ સાથે હિંસક આંદોલન
VIT University MP:મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના પડોશી જિલ્લા સિહોર સ્થિત VIT યુનિવર્સિટીમાં Gen-Zના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ અહીં અખાદ્ય ખોરાક અને ગંદુ પાણી અપાતા અનેક વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા અને કેટલાકના મોત…




