Human-Lion Conflict Gir: ગીરમાં વધી રહ્યા છે સિંહ હુમલાના બનાવો, જવાબદાર કોણ? માનવ-વન્યજીવ સંઘર્ષ પર મોટા સવાલ
Human-Lion Conflict Gir: ગીરના જંગલોમાં સિંહ અને માનવ વચ્ચેનું સહજીવન દાયકાઓથી એક આદર્શ ઉદાહરણ રહ્યું છે. અહીંના માલધારીઓ અને સિંહો વચ્ચેનો સંબંધ અનોખો છે, જ્યાં સિંહો માનવ વસ્તીની નજીક હોવા છતાં…







