Train Accident in China: ચીનમાં ભૂકંપ ઉપકરણોના ટેસ્ટિંગ દરમિયાન રેલ દુર્ઘટના,11 કામદારોના મોત
Train Accident in China: ચીનમાં ભૂકંપ માપતા ઉપકરણોના ટેસ્ટિંગ દરમ્યાન દક્ષિણી પ્રાંત યુનાનમાં આજે ગુરુવારે (27મી નવેમ્બર) સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 11 કામદારોના મોત થઈ ગયા…






