Donald Trump China Visit: ચીન પ્રવાસ વચ્ચે ટ્રમ્પ પર વધ્યું દબાણ, ઈરાન મુદ્દે રશિયાએ ભારતને ગણાવ્યું શ્રેષ્ઠ મધ્યસ્થ
  • May 16, 2026

Donald Trump China Visit: પશ્ચિમ એશિયામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની એક પછી એક વ્યુહાત્મક ભૂલોના કારણે ઈરાનની સામે નબળા પડતા દેખાઈ રહ્યા છે. ચારેય બાજુથી ઘેરાયા પછી ટ્રમ્પ પ્રશાસન…

Continue reading
Gujarat Gold Import Duty Impact: MODI એ સોનું ન ખરીદવાનું કહી અને TAX ને 100% વધારતાં ગુજરાતની હાલત કફોડી!
  • May 16, 2026

દિલીપ પટેલ અમદાવાદ, 16 મે 2026 Gujarat Gold Import Duty Impact: સોનાની આયાત ડ્યુટી 6%થી વધારીને 15% કરવામાં આવતા ગુજરાત પર ખાસ કરીને જ્વેલરી, હીરા અને વેપાર ક્ષેત્રમાં અસર પડી…

Continue reading
Kapil Sibal: પીએમના કાફલામાં ઘટાડાને લઈને કપિલ સિબ્બલનું મોટું નિવેદન, મોંઘવારી અને સુરક્ષા પર સરકારને ઘેરી
  • May 16, 2026

Kapil Sibal: રાજ્યસભાના સાંસદ અને દેશના જાણીતા વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને આર્થિક નીતિઓને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષભર્યા અંદાજમાં…

Continue reading
Trump Taiwan China: ચીન પ્રવાસ બાદ ટ્રમ્પના બદલાયા સૂર, તાઇવાનની સુરક્ષા ગેરંટીથી અમેરિકા પાછળ હટશે?
  • May 16, 2026

Trump Taiwan China: દુનિયાની ભૌગોલિક રાજનીતિમાં વફાદારી અને આંતરરાષ્ટ્રીય વચનોનું આયુષ્ય કેટલુ ટૂંકું હોય છે, તેનો જીવંત પુરાવો ફરી એકવાર વૈશ્વિક ફલક પર જોવા મળ્યો છે. ચીનની ત્રણ દિવસીય હાઇ-પ્રોફાઇલ…

Continue reading
NEET UG Paper Leak Arrest: પુણેથી ઝડપાયો NEET પેપર લીકનો માસ્ટરમાઇન્ડ, વિદ્યાર્થીઓને પહેલેથી જ લખાવ્યા હતા પ્રશ્નો
  • May 16, 2026

NEET UG Paper Leak Arrest: દેશભરના આશરે ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી NEET-UG 2026ની પરીક્ષાના પેપર લીક મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને એક બહુ મોટી સફળતા મળી…

Continue reading
Gujarat Inflation: ૨૦૧૨માં મનમોહન સિંહને ઘેરનારા મોદી સાહેબના શાસનમાં જનતા કેમ બેહાલ?
  • May 16, 2026

Gujarat Inflation: ગુજરાતમાં હાલ આર્થિક મોરચે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જ્યાં મોંઘવારીનું વિષચક્ર સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યું છે. તાજેતરમાં જ દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. ૨ થી રૂ.…

Continue reading
Sikar Coaching Industry Rajasthan: કોટાને ટક્કર આપતું રાજસ્થાનનું ‘સીકર’, ત્રણ દાયકામાં ૩ હજાર કરોડની કોચિંગ ઇન્ડસ્ટ્રી બનવાનો પ્રવાસ
  • May 16, 2026

Sikar Coaching Industry Rajasthan: રાજસ્થાનનું કોટા શહેર કોચિંગ કેપિટલ તરીકે આખા દેશમાં પ્રખ્યાત છે, પરંતુ હવે રાજસ્થાનનું જ બીજું એક શહેર ‘સીકર’ પણ તે જ રાહ પર ખૂબ ઝડપથી આગળ…

Continue reading
RG Kar Case IPS Suspended: આરજી કર રેપ-મર્ડર કેસમાં શુભેન્દુ સરકારની મોટી કાર્યવાહી, ત્રણ IPS અધિકારીઓ સસ્પેન્ડ
  • May 16, 2026

RG Kar Case IPS Suspended: પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સરકારે કોલકાતાની આર. જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટ, 2024ના રોજ લેડી ડૉક્ટર પર થયેલા જઘન્ય બળાત્કાર…

Continue reading
Rajkot Congress Onion Protest: ઉપલેટામાં કોંગ્રેસનો ખેડૂત સમર્થન કાર્યક્રમ, 1 રૂપિયે ડુંગળી વેચી સરકારની નીતિઓ સામે કર્યો વિરોધ
  • May 15, 2026

Rajkot Congress Onion Protest: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને આસમાને પહોંચેલી મોંઘવારી સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાકના પોષણક્ષમ ભાવ ન મળવાની…

Continue reading
Gujarat University Swimming Pool: ગુજરાત યુનિવર્સિટીની લાલીયાવાડી, કરોડોના સ્વિમિંગ પુલનો 7 વર્ષથી ઉપયોગ નહીં, મશીનરી ખંડેર બની
  • May 15, 2026

Gujarat University Swimming Pool: અમદાવાદમાં ઉનાળાની આગઝરતી ગરમી વચ્ચે જ્યારે લોકો ઠંડક મેળવવા વોટરપાર્ક અને સ્વિમિંગ પુલના સહારે જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાંથી એક શરમજનક કિસ્સો…

Continue reading

You Missed

UP SIR Form 7 Controversy: UPમાં મતદાર યાદી વિવાદ વચ્ચે BJPનો મોટો નિર્ણય, હવે BLAને નહીં આપે Form-7
Rahul Gandhi Israel Statement: ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધોના સમર્થનથી રાહુલ ગાંધી ઘેરાયા, ડાબેરી સાથી પક્ષોએ ઉઠાવ્યા સવાલ
Azam Khan vs Owaisi: UP Election 2027 પહેલાં આઝમ ખાનની વાપસીથી સપાને નવી તાકાત? ઓવૈસી સામે શરૂ થઈ મુસ્લિમ રાજકારણની લડાઈ
PM Modi Gold Buying Appeal: સોનાના ભાવમાં ઘટાડાનો શ્રેય મોદીએ લીધો, લખનૌથી UP ચૂંટણી 2027 માટે આપ્યો સંદેશ
AI Fake Court Judgment MP HC: AIની મદદથી મધ્યપ્રદેશ સરકારે રજૂ કર્યો સુપ્રીમ કોર્ટનો બનાવટી ચુકાદો, હાઈકોર્ટે લગાવી ફટકાર
BJP Strategy in South India: દક્ષિણ ભારતમાં BJPની નવી રાજકીય રણનીતિ? મુખ્યમંત્રીઓ સાથે વધતા સહકાર પાછળનાં સંભવિત કારણો