Vadodara: વધુ એક સ્કૂલને RDX થી ઉડાવવાની ધમકી, સર્ચ- ઓપરેશન શરૂ
Vadodara: વડોદરામાં શાળાઓને ઉડાવવાની ધમકીનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે સવારે હરણીની સિગ્નસ સ્કૂલને ધમકી મળી હતી ત્યાર બાદ હવે અકોટા વિસ્તારમાં આવેલી ડી.આર.અમીન સ્કૂલને RDX થી ઉડાવવાની…














