Gandhinagar: ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓનું ત્રીજા દિવસે આંદોલન ચાલુ, ‘ઠરાવ કરો’
Gandhinagar: ગુજરાતભરના આરોગ્યકર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. તેમની માંગણી વર્ષોથી ન સંતોષતાં હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજે તેણે કહ્યું સરકરા કહીને ખસી જાય…

















