ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ગિફ્ટ સિટી ટોચ પર, ફિનટેક રેન્કિંગમાં 45માંથી 40મા સ્થાને | GFCI
ગુજરાતની ગિફ્ટ સિટી (Gujarat International Finance Tech City)એ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI 37)ની નવી આવૃત્તિમાં ઘણું પ્રગતિ કરી છે. ગિફ્ટ સિટી ગાંધીનગરે 46મું સ્થાન મેળવતાં 52મા ક્રમેથી આગળ વધારી…

















