Gujarat Weather: અમરેલી, બનાસકાંઠા જીલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ખેડૂતોને નુકસાનની ભીતિ
Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. તાજેતરમાં જ હવામાન નિષ્ણાંતોએ 2થી 5 ફેબ્રુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી…

















