પાકિસ્તાનમાં કેવી રીતે ગુપ્ત માહિતી પહોંચતી હતી ? ‘જાસૂસ’ Jyoti Malhotra ની કબૂલાતમાં ચોંકાવનારા ખુલાસા
Jyoti Malhotra Confession:પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની કબૂલાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે પાકિસ્તાનના નિર્દેશો પર કામ કરી રહી હતી. જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનના…

















