Delhi Tubata Restaurant: અંગ પ્રદર્શન કરતાં ટુંકા કપડાવાળાને એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા કપલને નો-એન્ટ્રી
Delhi Tubata Restaurant: દિલ્હીના પીતમપુરા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા પર લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે. આ મામલો પીતમપુરા મેટ્રો સ્ટેશન પરિસરમાં…

















