UP: પપ્પાએ જન્મદિવસ પર ચાંદીની ચેઇન આપી, શિક્ષકે ઉતારવા મજબૂર કરતા 11 વર્ષીય બાળકે ગળે ફાંસો ખાધો
UP: કાનપુરના દાદા નગરમાં રહેતા ઋષિ શર્માનો 11 વર્ષનો પુત્ર સ્વસ્તિક એક ખાનગી શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો.આ વખતે તેમના જન્મદિવસે તેમના પિતાએ તેમને ચાંદીની ચેઈન ભેટમાં આપી…

















