પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાની થઈ શકે છે ધરપકડ, જાણો મોટું કારણ!
પ્રોવિડન્ટ ફંડ(PF) કૌભાંડના આરોપમાં પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાની મુશ્કેલી વધી છે. તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું છે. આ વોરંટ ક્ષેત્રના પીએફ કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ જાહેર કર્યું છે.…