Justice Nagarathna Labour Law: જસ્ટિસ નાગરત્નાની મોટી ચેતવણી, નવા શ્રમ કાયદાથી મજૂરોના અધિકારો નબળા પડશે
Justice Nagarathna Labour Law: સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશોની બંધારણીય પીઠના મહત્વપૂર્ણ નિર્ણયમાં જસ્ટિસ B.V. નાગરત્નાએ બહુમતીના નિર્ણયથી અસહમતિ વ્યક્ત કરતાં શ્રમિકોના અધિકારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી…







