UP Traffic Police: સ્કૂટી ચાલકને ફટકારી દીધો 20 લાખ 74 હજારનો દંડ!, પછી જે થયું તે જાણી ચોંકી જશો!
UP Traffic Police Scooty Driver Fine: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે અહીં ટ્રાફિક પોલીસે એક સ્ફુટી ચાલકને ₹20,74,000 નો દંડ ફટકાર્યો છે,આ વિવાદાસ્પદ દંડ હવે સોશિયલ…





