Nationwide Protest Against SIR: SIR વિરુદ્ધ 23 ઑક્ટોબરે દેશવ્યાપી વિરોધ, પરકલા પ્રભાકર, પ્રકાશ રાજ અને અભિજીત દીપકે જોડાશે
Nationwide Protest Against SIR: મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) સામે 23 ઑક્ટોબરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા અર્થશાસ્ત્રી અને લેખક પરકલા પ્રભાકર, અભિનેતા પ્રકાશ…







