Bihar Accident: બિહારમાં યાત્રાળુઓથી ભરેલી પિકઅપ વાન પલટી , 5 લોકોના મોત
Bihar Accident: બિહારના ભાગલપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. જિલ્લાના શાહકુંડ વિસ્તારમાં એક ડીજે વાન ખાડામાં પલટી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. 3 લોકો…