Accident: પોરબંદર-દ્વારકા હાઈવે પર બંધ પડેલી ટ્રકમાં લક્ઝરી ઘૂસી, 2 લોકોના મોત, 12 ઈજાગ્રસ્ત
  • February 25, 2025

Accident people of Karnataka: પોરબંદર-દ્વારકા હાઈવે શ્રધ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્મતા નડ્યો છે. સોમનાથથી દ્વારકા તરફ જતી બસ ટ્રક સાથે અથડાઈ હતી.  બસમાં કર્ણાટકના યાત્રાળુઓ ભરેલા હોવાનું બહાર આવ્યું છે. …

Continue reading
SURAT: કારચાલકે 2 બાઈકને અડફેટે લેતા 3ના મોત, કાર BRTS રૂટમાં ઘૂસી
  • February 24, 2025

Surat Accident News: સુરતમાં ગત સાંજે(23 ફેબ્રુઆરી) એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. કારચાલકે બે બાઈકને ટક્કર મારતાં 3 લોકોના કરુણ મોત થયા છે. કારે ટક્કર માર્યા બાદ સીધી BRTS રુટમાં…

Continue reading
Kutch Accident: કચ્છમાં ભયંકર અકસ્માત, 7 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા, ખાનગી બસ-ટ્રેલર વચ્ચે અકસ્માત
  • February 21, 2025

40 મુસાફરો ભરેલી બસને નડ્યો અકસ્માત મોતનો આંકડો વધવાની આશંકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી Kutch Accident કચ્છના ભુજ-મુન્દ્રા રોડ પરના કેરા ગામ નજીક ખાનગી મિની લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે…

Continue reading
Vadodara: કચરાની ગાડીએ અડફેટે લીધેલી નર્સનું સારવાર દરમિયાન મોત
  • February 20, 2025

 Vadodara: વડોદરા શહેરમાં કચરો ઉઘરાવા દોડતાં વાહનોની સ્પિડને લગામ ક્યારે લાગશે. શહેરના સોમા તળાવ પાસે એક કચરો ઉઘરાવતાં વાહને ટૂ વ્હિલર પર જતી યુવતીને ટક્કર મારી છે. 13 તારીખે થયેલા…

Continue reading
Ahmedabad: પોલીસની નેમપ્લેટ વાળી કારે રિક્ષાને ટક્કર મારી, 11 વર્ષના બાળકનું મોત
  • February 16, 2025

Ahmedabad Accident, : ગુજરાતમાં સતત અકસ્માતોની ઘટના ઘટી રહી છે. ત્યારે હવે અમદાવાદના ચાંદખેડામાં પોલીસની નેમપ્લેટવાળી કારે રિક્ષાને ટક્કર મારતા 11 વર્ષના બાળક ઘટનાસ્થળે જ કરુમ મોત થયું છે. અકસ્માતમાં…

Continue reading
બનાસકાંઠા: દાંતીવાડા નજીક ભયંકર અકસ્માત; બે આશાસ્પદ પિતરાઇ ભાઇઓના મોત
  • February 12, 2025

બનાસકાંઠા: દાંતીવાડા નજીક ભયંકર અકસ્માત; બે પિતરાઇ ભાઇઓના મોત બનાસકાંઠા:  બનાસકાંઠાના દાંતીવાડા નજીક બે પિતરાઇ ભાઇઓ ટ્રેકટરમાં બટાકા ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રેલર ઘૂસી જતાં…

Continue reading
Rajkot: દારુના નશામાં ડ્રાઈવરે વિદ્યાર્થીઓને કરાવ્યો પ્રવાસ? બસ દિવાલ સાથે ભટકાઈ?
  • February 9, 2025

Rajkot News: ગુજરાતમાં એક શાળા સંચાલકોની બેદરકારીની ઘટના સામે આવી છે. દારુ પીને બસ હંકારતાં ડ્રાઈવરને લઈ જતાં વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા છે. અકસ્માત સમયે ધો. 6 અને 7 નાં…

Continue reading
Junagadh News: કેશોદના અગતરાય રોડ પર કાર ઝાડ સાથે અથડાઈ, બે લોકોના મોત, બેને ઈજા
  • February 5, 2025

Junagadh Accident News: જૂનાગઢ જીલ્લાના કેશોદમાં એક ગંભીર કાર અકસ્માત થયો છે. કાર ઝાડ સાથે અથડાતાં કારમાં સવાર 4 લોકોને અકસ્માત નડ્યો છે. જેમાંથી બે લોકના ઘટનાસ્થળે જ મોત થયા…

Continue reading
SURENDRANAGAR: કૃષિમંત્રી રાઘવજી પટેલની કારને ચોટીલા નજીક નડ્યો અકસ્માત, વાંચો શું થયું?
  • January 31, 2025

Surendranagar: ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ(Raghvji Patel)ની કારને ગત રાત્રે અકસ્માત(Accident) નડ્યો હતો. જેમાં મંત્રીનો આબાદ બચાવ થયો હતો. વિગતો મુજબ રાજ્યના કૃષિ મંત્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ…

Continue reading
Rajkot: ભુણાવા ગામ પાસે ગેસના બોટલ ભરેલી ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • January 28, 2025

Rajkot: ગોંડલના ભુણાવા ગામ નજીક એક ભયંકર અકસ્માત(Accident) સર્જાયો છે. ખાનગી ટ્રાવેલ્સ અને  LPG ગેસની બોટલ ભરીને જતી ટ્રક વચ્ચે આ અકસ્માત થયો છે. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ…

Continue reading