Actor Dharmendra health: “તમે ફોટા પાડ્યા જ કરો છો? શરમ નથી આવતી?” સની દેઓલ ઘર સામે સતત ઉભા રહેતા પાપારાઝી પર ભડક્યો!
Actor Dharmendra health: ધર્મેન્દ્રની તબિયત નાદુરસ્ત છે અને હવે તેમને પોતાના પરિવાર વચ્ચે સારવાર અપાઈ રહી છે ત્યારે પરિવારના સભ્યો અન્ય લોકોની દખલગીરીથી કંટાળી ગયા છે, આજે સવારે સની દેઓલ…







