UP: બારાબંકીની પૂજાનું ભત્રીજા સાથે અફેર, પતિથી છૂટકારો મેળવવા રચ્યું કાવતરું, બાળકે માતાની સચ્ચાઈ જણાવી દેતા…
UP: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પત્નીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે ઉશ્કેરાઈને પોતાના જ પતિની હત્યા કરાવી દીધી. મૃતક હનુમંત લાલની પત્ની…










