Gandhinagar: આરોગ્યકર્મીઓનું આંદોલન 8મા દિવસે યથવાત, જુઓ શું છે સ્થિતિ?
Gandhinagar: ઘણા સમયથી આરોગ્યકર્મીઓ પોતાની માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે હવે આરોગ્યકર્મીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આરોગ્યકર્મીઓએ હડતાળ પર ઉતરી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. તેમની માગો…