Trump-Modi Meeting: તેલ-ગેસ, ‘TRUST’ અને AI… શું છે સોદો, જાણો મોદીએ ટ્રમ્પને શું કહ્યું?
Trump-Modi Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 2020 પછી પહેલી વાર મળ્યા છે, ત્યારે એ જ જૂની વાતો જોવા મળી. બંને નેતાઓએ ખુલીને વાત કરી, જેમાં હૂંફ, ઉત્સાહ,…