Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી
Manipur UAPA Action: પૂર્વોત્તર ભારતનાં બે રાજ્યો મણિપુર અને મેઘાલયમાં રાજકીય તથા સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યા છે. મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે નાગરિકો પર હુમલાની ઘટનાઓમાં કથિત રીતે…







