Delhi car blast: મેવાતમાં 32 કાર બોમ્બ બ્લાસ્ટ કરવા માટે 60 આતંકી તૈયાર હતા! એક પોસ્ટરે ખોલી નાખી પોલ!ડૉકટરોની આખી ફોજ કામે લાગી હતી!
Delhi car blast: દિલ્હી કાર બ્લાસ્ટ બાદ આગળ વધેલી પોલીસ તપાસ દરમિયાન ધરપકડ કરાયેલા મહિલાઆરોપી ડૉ. શાહીને કરેલી કબુલાતમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, દેશમાં બ્લાસ્ટ કરવાના ષડયંત્રના ભાગ રૂપે મેવાતમાં…















