India China Border: અરુણાચલ પ્રદેશમાં ચીન સાથેના સરહદી તણાવ અંગે ITBPના વડાનું નિવેદન, પેટ્રોલિંગ અને ઘૂસણખોરીના આરોપો ફરી ચર્ચામાં
India China Border: ભારત-તિબેટ સરહદ પોલીસ (ITBP)ના મહાનિર્દેશક શત્રુજીત કપૂરે અરુણાચલ પ્રદેશની સરહદે અનેક સ્થળોએ સૈન્ય ગતિરોધ ચાલુ હોવાની વાત કરી છે. આ નિવેદન બાદ ચીન સાથેના સરહદી તણાવ, ભારતીય…







