Delhi car bomb attack: દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ખુલ્યુ બાંગ્લાદેશ કનેક્શન,ઢાકામાં ઘડાયું હતું કાવતરું!
Delhi car bomb attack:દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટની ચાલી રહેલી તપાસમાં પાકિસ્તાનની સાથે સાથે બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવી રહ્યું છે. તપાસ એજન્સીઓને તેના કેટલાક પુરાવા પણ મળ્યા…
















