Aurangabad: 45 દિવસમાં જ પત્નીએ પતિનો ખાતમો બોલાવી દીધો, 55 વર્ષિય ફૂવા સાથે અનૈતિક સંબંધો, લગ્ન કરવાની ઈચ્છા
Aurangabad Murder Case: સોનમ રઘુવંશી હત્યા કેસ જેવો જ કેસ બિહારના ઔરંગાબાદમાંથી બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. એક પત્નીએ 55 વર્ષિય ફૂવાને પામવા જુવાન પતિને મરાવી નાખ્યો છે. પોલીસે…








