Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
Gujarat heavy rain: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીએ રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં મેઘરાજાએ જોરદાર બેટીંગ કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સૌથી વધુ 7.52…