યુએનની સભામાં પાકિસ્તાનના પીએમ બાદ બાંગ્લાદેશના મોહમ્મદ યુનૂસે પણ મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું
Bangladesh Chief Adviser Muhammad Yunus Addresses । ભારતની સત્તા પર ચડી બેઠેલાં નરેન્દ્ર દામોદરદાસ મોદી જાહેર સભાઓમાં દુશ્મનો સામે લાલ આંખ કરવાની ગુલબાંગો પોકારીને તાળીયો પડાવી શકે છે. પરંતુ, હાલ…

















