Maharashtra SIR Form 7: ભુસાવળમાં 14,567 મતદારોનાં નામ કઢાવવાના પ્રયાસનો મામલો, તપાસમાં માત્ર 74 વાંધા યોગ્ય
Maharashtra SIR Form 7: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવળ વિધાનસભા મતવિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ દૂર કરાવવા માટે મોટા પાયે ફોર્મ-7 દાખલ કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં કુલ 14,567 મતદારોનાં નામ…







