Ahmedabad: વિદેશીઓની રેવ પાર્ટીનો પર્દાફાશ, 13 વિદેશી અને 2 ભારતીયોની ધરપકડ
Ahmedabad in ‘Hot Grabber’ rave party: ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં અમદાવાદના બોપલ વિસ્તારમાં શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મ પર ચાલી રહેલી વિદેશીઓની રેવ પાર્ટી પર બોપલ પોલીસે તોફાની કાર્યવાહી…










