Gujarat Politics: પહેલીવાર મહુધાના ધારાસભ્યને મળ્યું મંત્રી મંડળમાં સ્થાન, સંજયસિંહ મહિડાએ લીધા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ
Gujarat Politics: ગઈકાલે ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થયા બાદ આજે ગુજરાતમાં 26 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં જૂના મંત્રીઓને પણ યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે ઘણા નવા ચહેરાઓને મોકો…










