Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત
Vancouver car accident: કેનેડાના વાનકુવર શહેરમાં શનિવારે રાત્રે એક મોટા સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન એક ભયાનક અકસ્માત થયો હતો. એક ઝડપી કાર ભીડમાં ઘૂસી જઈ લોકો પર ચઢી ગઈ હતી. જેમાં ઘણા…