Study Abroad Reality: વિદેશી ભણતરનું કડવું સત્ય, એજન્ટોના માયાજાળમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય?
Study Abroad Reality: વિદેશની ધરતી પર પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા પર સંઘર્ષ કરતા ભારતીય વિદ્યાર્થીઓની હાલત આજે એક ગંભીર ચિંતનનો વિષય બની ગઈ છે. જ્યારે આપણે વિદેશમાં આપણા દેશના યુવાનોને મળીએ…







