પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા, અહીંથી વધુ બે ઝડપાયા
ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઝડપી વધી રહ્યો છે. જ્યારે ACB(એન્ટી કરપ્શન બ્યુરો) છાપો મારે ત્યારે જ ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલ્લા પડે છે. જો કે સરકારી કચેરીઓમાં આવું અવારનવાર થતું રહે છે અને…