Sabarkantha: ઈડરમાંથી દારુડિયો પોલીસકર્મી ઝડપાયો, વીડિયો વાયરલ
Sabarkantha: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને ડાઘ લગાવ્યો છે. ઈડરના ભરબજારે એક પોલીસકર્મી દારૂના નશામાં…











