Mock drill: ગુજરાતમાં મોક ડ્રીલ શરૂ, યુધ્ધ થાય તો કેવી રીતે બચશો?
Mock drill: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં એરસ્ટ્રાઇક સહિત મિસાઈલ હુમલો કર્યો છે. ભારતીય સેનાએ આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે. ત્યારે યુધ્ધ થાય તો કે રીતે બચી…