Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો
Gujarat Politics: વડાપ્રધાન મોદી અને અમિત શાહના ગઢ ગણાતાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રી મંડળને બદલવાની લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે રાજ્યમાં સતત ભાજપ વિરોધી વાતાવરણ બની રહ્યું…

















