UP News: સારી દિવાળી ઉજવવા માટે પતિ-પત્નીએ કર્યો કાંડ, બાળક ચોરી લીધું, પછી…
UP News: ઉત્તર પ્રદેશના કાનપુરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગરીબીથી કંટાળીને એક પતિ-પત્નીએ એક એવું પગલું ભર્યું જેના કારણે તેઓ જેલના સળિયા પાછળ ધકેલાયા. દિવાળીની ખુશી મનાવવાની આશામાં,…








